Code By Swaraj
Select language ગુજરાતી
પૂછપરછ ફોર્મ હમણાં બુક કરો

છંટકાવ >>

તમારી ખેતીવાડી* માટે છંટકાવ અત્યંત આસાન બની ગયો છે. હવે CODE થી છંટકાવ કરવામાં તમારો સમય અને ખર્ચ બંને બચી જશે!

કઈ રીતે?

  1. તેનું 1000 r/min PTO છંટકાવ માટે ઉપયોગને સક્ષમ કરે છે.
  2. ઓછી પહોળાઈને લીધે તે બે નજીકની હરોળ વચ્ચે ચાલે
  3. ડ્યુઅલ ગ્રાઉન્ડ ક્લિયરન્સને લીધે તે વધતા પાકની ઉપરથી આસાનીથી ચાલે

* શાકભાજી, ફળ, કપાસ, શેરડી, મગફળી વગેરે જેવા પંક્તિના પાક માટે