નિંદામણ >>
ખેતીવાડી* માટે નિંદામણ કાઢવાનું CODE સાથે અત્યંત આસાન બની ગયું છે.
કઈ રીતે?
- ઓછી પહોળાઈને લીધે તે બે નજીકની હરોળની વચ્ચે ચાલે.
- ડ્યુઅલ ગ્રાઉન્ડ ક્લિયરન્સને લીધે તે વધતા પાકની ઉપરથી આસાનીથી ચાલે.
- તેના ઓછા વળાંક લેવાના પરિઘથી તે ઓછી જગ્યામાં પણ આસાનીથી વળે છે.
- તેના બે-માર્ગી હાઈડ્રોલિક્સથી તમે હલકા કલ્ટિવેટરથી પણ સારા ઊંડાણથી નિંદામણ કાઢી શકો છો.
* શાકભાજી, ફળ, કપાસ, શેરડી, મગફળી વગેરે જેવા પંક્તિના પાક માટે