Code By Swaraj
Select language ગુજરાતી
પૂછપરછ ફોર્મ Book now

Code વિશે

Code સ્માર્ટ, બહુ-હેતુ ઈક્વિપમેન્ટ છે, જે ખેડૂતોને તેમની બાગાયતી ખેતી બહુ જ કાર્યક્ષમ રીતે વ્યવસ્થાપન કરવામાં મદદ કરે છે. તેનો કોમ્પેક્ટ આકાર પાક સંભાળ કામગીરીઓ (જેમ કે, નિંદામણ કાઢવું અને છંટકાવ) માટે તેને આદર્શ બનાવે છે, કારણ કે તે શ્રમ પર ખેડૂતની નિર્ભરતા મોટે પાયે ઓછી કરે છે અને સંચાલન ખર્ચ પણ નોંધપાત્ર રીતે ઓછો કરે છે.

આથી ખેડૂત તેની જમીન અને જીવનનો સંપૂર્ણ હવાલો લઈ શકે છે.

અમને ખેતીવાડીમાં અમે ક્રાંતિ સર્જી રહ્યા છીએ એવું કહેવામાં આવ્યું છે.

દેખીતી રીતે જ.
જોકે તેનાથી વિશેષ એ છે કે અમે ખેતીવાડીનો ચમત્કાર પુનર્જીવિત કરવા માગીએ છીએ. અને અમે તે ચમત્કાર થકી જીવનમાં પરિવર્તન લાવવા માગીએ છીએ. આ અમારી સૌથી મોટી જીત હશે.

સ્વરાજ દ્વારા CODE!

CODE: અત્યંત ખેડૂતલક્ષી પ્રોડક્ટ છે, જે એન્જિનિયરો જ્યાં પોતે ખેડૂત છે તેવા સ્વરાજના ગૃહની વ્યાપક નવીનતા છે!

સ્વરાજ ટ્રેક્ટર્સ આત્મનિર્ભર બનવાના અને ભારતનું પ્રથમ ઘરઆંગણાનું ટ્રેક્ટર વિકસાવવાના ધ્યેય સાથે 1974માં સ્થાપિત કરવામાં આવી હતી. આજે સ્વરાજ ઝડપથી વૃદ્ધિ પામતી કંપની છે, જે ટ્રેક્ટરો અને ખેતીવાડીના યંત્રોનો વ્યાપક પોર્ટફોલિયો ધરાવે છે અને ભારતમાં ટોચની ટ્રેક્ટર બ્રાન્ડ્સમાં દ્રઢતાથી સ્થાન જમાવ્યું છે.

પ્રોડક્ટનું વિગતવર્ણન

એન્જિન પાવર 8.28 kW (11.1 HP)
ડિસ્પ્લેસમેન્ટ 389 cm3
રેટેડ r/min 3600
સિલિંડરની સંખ્યા 1
ફ્યુઅલ ટાઇપ પેટ્રોલ (ફોર સ્ટ્રોક)
સ્ટાર્ટિંગ સિસ્ટમ ફક્ત રિકોઈલ સ્ટાર્ટ
અથવા
સેલ્ફ સ્ટાર્ટ + રિકોઈલ સ્ટાર્ટ ટાઇપ
એર ક્લીનર ડ્રાય
ટ્રાન્સમિશન અને ફ્રન્ટ એક્સેલ ગિયર બોક્સ ટાઇપ સ્લાઈડિંગ મેશ
ક્લચ ટાઇપ સિંગલ ક્લચ, ડ્રાય ડાયાફ્રામ ટાઇપ
સ્પીડ ઑપ્શન્સ 6F + 3R
ફોર્વર્ડ સ્પીડ રેન્જ 1.9 km/h થી 16.76 km/h
રિવર્સ સ્પીડ રેન્જ 2.2 km/h થી 5.7 km/h
ફ્રન્ટ એક્સેલ ફિક્સ્ડ
ડિફરન્શિયલ લોક Yes
સ્ટીયરિંગ મેકેનિકલ
વેહિકલ ગ્રાઉન્ડ ક્લિયરન્સ (સ્ટાન્ડર્ડ) 266 mm
ગ્રાઉન્ડ ક્લિયરન્સ (હાઇ કોન્ફીગરેશન) 554 mm
બાઇ-ડાયરેક્શનલ 180 degree
ચેસિસ લેડર ફ્રેમ પ્રકાર
પીટીઓ અને હાઈડ્રોલિક્સ પીટીઓ 1000
હાઈડ્રોલિક્સ ટૂ-વે હાઈડ્રોલિક્સ (ડાઉનવર્ડ અને અપવર્ડ)
લિફ્ટની કૅપેસિટ 220 kg @ hitch
બ્રેક્સ બ્રેક ઓઈલ- ઈમર્સ્ડ બ્રેક્સ
વજન અને ડાયમેન્શન ફ્રંટ ટાયર 101.6 mm x 228.6 mm (4x9)
રિયર ટાયર 152.4 mm x 355.6 (6x14)
હાઇટ્ 1180 mm
ઓવરલ વિડ્થ 890 mm
વ્હીલ બેઝ 1463 mm
વજન 455 kg